dohad

આજરોજ 52 લેઉવા પાટીદાર સમાજ પરિવાર વિકાસ સંસ્થા આયોજિત વિમાન યાત્રા પ્રસ્થાન કાર્યક્રમ દેનાવડ કોલેજ કેમ્પસ ખાતે સંપન્ન થયો.*

Published

on

*



*52 લેઉવા પાટીદાર સમાજના પ્રમુખશ્રી મંત્રીશ્રી ઉપપ્રમુખશ્રી ખજાનચીશ્રી સાથે વિકાસ સંસ્થાના પ્રમુખશ્રી વિકાસ સંસ્થાની સન્માનિય ટીમ સમાજધર ટ્રસ્ટના મંત્રીશ્રી તેમજ કોલેજ કેમ્પસ ના માલિક બાપુજીદાદાની ઉપસ્થિતિમાં સમાજમાંથી 56 યાત્રીઓની પ્રથમ લક્ઝરી બસ રવાના કરવામાં આવેલ, તમામ યાત્રીઓને 52 લેઉવા પાટીદાર સમાજ ના પ્રમુખશ્રી મંત્રીશ્રી વિકાસ સંસ્થાના પ્રમુખશ્રી મંત્રીશ્રી દ્વારા શુભેચ્છા સાથે મંગળમય પ્રવાસની શુભકામનાઓ પાઠવવામાં આવેલ…*

*વિકાસ સંસ્થાના પ્રમુખ શ્રી એમ.એચ પટેલ સાહેબ તરફથી તમામ યાત્રીઓ માટે ટીશર્ટ બહેનો માટે સમર્કોટ તથા તમામ યાત્રીઓ માટે દૈનિક વપરાશ કીટ અર્પણ કરવામાં આવેલ….*

Trending