Connect with us

dohad

રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદ નાં સદસ્યો દ્વારા જિલ્લા પોલીસ વડા ને આવેદન અપાયું

Published

on

તા.16/9/2022 નાં રોજ દાઉદી વ્હોરા સમાજ ની મૂક બધિર અને મંદ બુદ્ધિ ની યુવતી નું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેનો રોટરી કલબ ઓફ ડાયમંડ દાહોદ નાં પ્રમુખ દીપેન્દ્ર સિંહ સિસોદિયા,મંત્રી હીરાલાલ સોલંકી અને રોટરી સદસ્યો વિના બેન પલાસ, ખાનચંદ ઉડવાની , શબ્બીર નગદી,હુસેભાઈ મુલ્લાં મીઠા દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી આરોપી ને કડક માં કડક સજા થાય અને આ પ્રકાર ના અન્ય ગુન્હાઓ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા બલરામ મીના ને આવેદન આપવામાં આવ્યું હતું.
આ અવસરે જિલ્લા પોલીસ વડા શ્રી બલરામ મીના એ ક્લબ નાં સદસ્યો ને યુવક યુવતીઓ માં જાગૃકતા આવે તે માટે પોકશો એકટ ની જાણકારી આપવી જોઈએ અને તે થકી ગુન્હા રોકી શકાશે તેમ જણાવ્યું હતું.

देश दुनिया की ताजा खबरे सबसे पहले पाने के लिए लाइक करे प्रादेशिक जन समाचार फेसबुक पेज

प्रादेशिक जन समाचार स्वतंत्र पत्रकारिता के लिए मध्य प्रदेश का सबसे बड़ा मंच है यहाँ विभिन्न टीवी चैनेलो और समाचार पत्रों में कार्यरत पत्रकार अपनी प्रमुख खबरे प्रकाशन हेतु प्रेषित करते है।

Advertisement

Subscribe Youtube

Advertisement
झाबुआ11 hours ago

नागरिक सहकारी बैंक झाबुआ का वार्षिक व्यापक सम्मेलन संपन्न****

झाबुआ11 hours ago

डॉ.अंजना मुवेल “नारी अस्मिता श्रेष्ठ साहित्य सम्मान” से सम्मानित* 

झाबुआ11 hours ago

जिला जन सम्पर्क केे आईने से***** 2 अक्टूबर को शुष्क दिवस घोषित****पशु घर गिरने से मृत दो गायों के प्रकरण में 77000 से अधिक आर्थिक सहायता राशि स्वीकृत****खुशियों की दास्ता साइबर तहसील परियोजना से घर बैठे अरबाज का नामांतरण आसानी से हो गया

अलीराजपुर13 hours ago

अलीराजपुर – खट्टाली के ग्राम बलदमुंग के भीलफलिया का ममाला , बुजुर्ग को उतारा मौत के घाट ।

झाबुआ15 hours ago

प्रोग्रेसिव्ह पेंशनर्स एसोसिएशन के ब्लकड शुगर एवं ब्लक प्रेशर शिविर का 135 से अधिक लोगों ने लाभ उठाया ।****** निशुल्क जांच कर दवाईयां प्रदान की गई ।******** उच्च रक्तचाप ( हाइपरटेंशन ) मधुमेह की कई जटिलताओं को जन्म दे सकता है,-डा. एल एस राठौर ।

सेंसेक्स

Trending

कॉपीराइट © 2021. प्रादेशिक जन समाचार

error: Content is protected !!