Connect with us

dohad

પાટીદાર શૈક્ષણિક અને સામાજીક વિકાસ સંસ્થા આયોજીત માં દિકરી વચ્ચેના સ્નેહસેતુથી ઉત્તમ સમાજનું નિર્માણ તેમજ સ્નેહમિલન કાર્યક્રમ 52 લેઉવા પાટીદાર સમાજ ઘર લુણાવાડા ખાતે યોજાયો .

Published

on


મા દિકરી વચ્ચેના સ્નેહ સેતુથી ઉત્તમ સમાજનું નિર્માણ મોટિવેશન સ્પીકર સરદારધામના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર જાગૃતિબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા.
બાવન લેઉવા પાટીદાર સમાજના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, મહિલા પ્રમુખશ્રી ,મંત્રીશ્રી દ્વારા ડોક્ટર જાગૃતિબેન પટેલ નું બુકે, સાલ અને મોમેન્ટો થી ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું.
સરદાર પટેલ સ્કૂલ ની બાલીકાઓ દ્વારા પ્રાર્થના,સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શુરુઆત કરવામાં આવી મોટિવેશન કાર્યક્રમમાં ડોક્ટર જાગૃતિબેન પટેલ 52 પાટીદાર સમાજ ના પ્રમુખ, મંત્રી વિકાસ સંસ્થાના પ્રમુખ, મંત્રી સમાજ ની વિવિધ સંસ્થાઓના પ્રમુખ, મંત્રીશ્રીઓ હોદ્દેદારો ,ડોક્ટર, સંસ્થાના શ્રેષ્ઠીશ્રીઓ સૌનું વિકાસ સંસ્થાના મંત્રીશ્રી કમલેશભાઈ દ્વારા શબ્દના ઉમળકાથી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું..


પાલ્લા ગામના નીતીક્ષાબેન પટેલ દ્વારા પ્રસંગ ને અનુરૂપ પ્રેરક ઉદબોધન કરવામાં આવેલ, વિકાસ સંસ્થાના પ્રમુખશ્રી મોતીભાઈ દ્વારા પ્રસંગ ને અનુરૂપ ઉદબોધન કરેલ,બાવન પાટીદાર સમાજ ના મંત્રીશ્રી કાન્તિલાલ પટેલ દ્વારા સૌનું સ્વાગત કરી આજના મોટિવેશન કાર્યક્રમ ને બિરદાવામાં આવેલ, ત્યારબાદ મોટિવેશન સ્પીકર ડોક્ટર જાગૃતિબેન પટેલ દ્વારા માં દિકરી વચ્ચેના સ્નેહ સેતુથી ઉત્તમ સમાજનું નિર્માણ પ્રેરણાદાયી ઉર્જા પ્રેરક વાણી દ્વારા ઉત્તમ વાતો કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનો ખર્ચ વિકાસ સંસ્થાના પ્રમુખશ્રી મોતીભાઈ પટેલ તરફથી આપવામાં આવેલ.
કાર્યક્રમ ના અંતે આભાર દર્શન સતિષભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ,કાર્યક્રમ પૂર્ણ થતા સૌ અલ્પાહાર લઈ છુટા પડ્યા.

देश दुनिया की ताजा खबरे सबसे पहले पाने के लिए लाइक करे प्रादेशिक जन समाचार फेसबुक पेज
Advertisement

Subscribe Youtube

Advertisement
झाबुआ3 hours ago

सेवा भारती द्वारा संचालित जनजातीय सशक्तिकरण केंद्रबड़ा घोसालिया में पत्तल दोने बनाने हेतु प्रशिक्षण दिया गया

झाबुआ6 hours ago

पेंशनर्स के प्रति हमारे दायित्वों के प्रति समर्पित रहे -शांति वसुनिया
जिला कार्यकारिणी की बैठक संपन्न

झाबुआ21 hours ago

नागरिक सहकारी बैंक झाबुआ का वार्षिक व्यापक सम्मेलन संपन्न****

झाबुआ21 hours ago

डॉ.अंजना मुवेल “नारी अस्मिता श्रेष्ठ साहित्य सम्मान” से सम्मानित* 

झाबुआ21 hours ago

जिला जन सम्पर्क केे आईने से***** 2 अक्टूबर को शुष्क दिवस घोषित****पशु घर गिरने से मृत दो गायों के प्रकरण में 77000 से अधिक आर्थिक सहायता राशि स्वीकृत****खुशियों की दास्ता साइबर तहसील परियोजना से घर बैठे अरबाज का नामांतरण आसानी से हो गया

सेंसेक्स

Trending

कॉपीराइट © 2021. प्रादेशिक जन समाचार

error: Content is protected !!