Connect with us

dohad

ઉનાળાની શરૂઆતે જ પાણીનો કકળાટ, જંતુજન્ય પાણી પીવા લોકો મજબૂર

Published

on

ઉનાળાની શરૂઆતે જ પાણીનો કકળાટ, જંતુજન્ય પાણી પીવા લોકો મજબૂર
દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો પોકાર શરૂ થવા પામ્યો છે. ઉનાળાના આકરા તાપમાં ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ અને નાના બાળકો ખુલ્લા પગે દિવસભર માથે વજનદાર બેડા ઊચકી પાણી ભરવા મજબૂર બન્યા છે.

દાહોદ: ઉનાળાની શરૂઆતે જ પાણીનો કકળાટ, જંતુજન્ય પાણી પીવા લોકો મજબૂર
દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો પોકાર શરૂ થવા પામ્યો છે. ઉનાળાના આકરા તાપમાં ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ અને નાના બાળકો ખુલ્લા પગે દિવસભર માથે વજનદાર બેડા ઊચકી પાણી ભરવા મજબૂર બન્યા છે


દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો પોકાર શરૂ થવા પામ્યો છે. ઉનાળાના આકરા તાપમાં ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ અને નાના બાળકો ખુલ્લા પગે દિવસભર માથે વજનદાર બેડા ઊચકી પાણી ભરવા મજબૂર બન્યા છે. દાહોદ શહેરના ખરેડી, દેલસર, ભાઠિવાડા સહિતના સ્માર્ટ સિટી દાહોદની આસપાસ વસેલા આંતરિયાળ ગામોમાં પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે.ખરેડી તેમજ ભાઠીવાડા સહિતના ગામોમાં નળ સે જળ યોજના માત્ર કાગળ પર જ હયાત છે. જેના પગલે આ ગામમાં વસવાટ કરતા ગ્રામજનો એક માત્ર કુવા પર જ નિર્ભર છે. ગામના લોકો ઉનાળાના આકરા તાપમાં કૂવામાંથી પાણી ભરવા માટે લાઇનમાં ઊભા રહેલા જોવા મળી રહ્યા છે. તેમ છતાં ગ્રામજનોને ફિલ્ટર વગરનું જંતુનાશક પાણી પીવું પડી રહ્યું છે.ખરેડી વિસ્તારમાં તો કુવામાં જંતુઓ તરતા જોવા મળી રહ્યા છે. હમણાં જ જો આ પરિસ્થિતિ છે તો ઉનાળાના મધ્યમાં ગ્રામજનોને પાણી ઉપલબ્ધ થશે કે કેમ તે જોવાનું રહ્યું?તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પાતાડુંગરી જળાશય મારફતે ગામના તળાવો ભરવાની યોજના પર કામ કરી રહ્યા છે. આ યોજનામાં ઝડપભેર પૂર્ણ કરવામાં આવે તો આતરિયાલ વિસ્તારોમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોની તકલીફો અને પરેશાનીઓનો અંત આવે તેમાં કોઈ બેમત નથી.

देश दुनिया की ताजा खबरे सबसे पहले पाने के लिए लाइक करे प्रादेशिक जन समाचार फेसबुक पेज

प्रादेशिक जन समाचार स्वतंत्र पत्रकारिता के लिए मध्यप्रदेश का सबसे बड़ा मंच है। यहां विभिन्न समाचार पत्रों/टीवी चैनलों में कार्यरत पत्रकार अपनी महत्वपूर्ण खबरें प्रकाशन हेतु प्रेषित करते हैं ।

Advertisement

Subscribe Youtube

Advertisement
झाबुआ5 hours ago

सेवा भारती द्वारा संचालित जनजातीय सशक्तिकरण केंद्रबड़ा घोसालिया में पत्तल दोने बनाने हेतु प्रशिक्षण दिया गया

झाबुआ8 hours ago

पेंशनर्स के प्रति हमारे दायित्वों के प्रति समर्पित रहे -शांति वसुनिया
जिला कार्यकारिणी की बैठक संपन्न

झाबुआ23 hours ago

नागरिक सहकारी बैंक झाबुआ का वार्षिक व्यापक सम्मेलन संपन्न****

झाबुआ23 hours ago

डॉ.अंजना मुवेल “नारी अस्मिता श्रेष्ठ साहित्य सम्मान” से सम्मानित* 

झाबुआ23 hours ago

जिला जन सम्पर्क केे आईने से***** 2 अक्टूबर को शुष्क दिवस घोषित****पशु घर गिरने से मृत दो गायों के प्रकरण में 77000 से अधिक आर्थिक सहायता राशि स्वीकृत****खुशियों की दास्ता साइबर तहसील परियोजना से घर बैठे अरबाज का नामांतरण आसानी से हो गया

सेंसेक्स

Trending

कॉपीराइट © 2021. प्रादेशिक जन समाचार

error: Content is protected !!